પ્રકરણ – ૧૪: વીજાણુ રૂપે (Electronically) ઉપલબ્ધ માહિતી:
વિવિધ જગ્યાઓ માટે આયોગ તરફથી પ્રસિધ્ધ થતી જાહેરાતો, પ્રાથમિક કસોટીઓ, રૂબરૂ મુલાકાતો, માહિતી (મેળવવાનો) અધિકાર હેઠળનું મેન્યુઅલ તેમજ આનુસાંગિક બાબતોની વિગતો/માહિતી આયોગની WEB-SITE “ www.gpsc. gujarat.gov.in ” ઉપરથી ઉપલબ્ધ થઈ શકે છે. |