RTI - Right To Information માહિતી (મેળવવાનો) અધિકાર અધિનિયમ, ૨૦૦૫ અન્વયે મેન્યુઅલ (તા. ૦૧/૦૫/૨૦૧૩ની પરિસ્થિતિ મુજબ)
RTI Index
પ્રકરણ ૬: જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક.
પ્રકરણ ૫ માં દર્શાવેલ નિયમો/વિનિયમો પૈકી શાખાની કામગીરીને અનુરુ૫ દસ્તાવેજો કચેરીની જે તે શાખામાં રાખવામાં આવે છે.