પ્રકરણ
૫: કાર્ય બજાવવા માટે
ઉપયોગમાં લેવાતા નિયમો/વિનિયમો વગેરે.
આયોગની કામગીરી માટે નિમ્ન લિખિત નિયમો,
વિનિયમો,સુચનાઓ/ પરિપત્રો અમલમાં છે:
- ગુજરાત જાહેર સેવા આયોગ (વિચાર વિનિમયમાંથી
મુક્તિ) વિનિયમો,૧૯૬૦.
- ગુજરાત મુલ્કી સેવા , વર્ગીકરણ અને ભરતી (સામાન્ય)નિયમો,૧૯૬૭.
- ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પ્રોસીજર રૂલ્સ-૧૯૬૨.
- કચેરી કાર્યપધ્ધતિ(સચિવાલય માટેની)
- ભરતી નિયમો, પસંદગી યાદી ,શિસ્ત વિષયક બાબતો તથા અન્ય સેવા વિષયક બાબતોમાં
સરકારશ્રી તરફથી વખતો વખત પ્રસિધ્ધ થતી સૂચનાઓ/પરિપત્રો.
- ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨.
|