|
|
 |
RTI - Right To Information
માહિતી (મેળવવાનો) અધિકાર અધિનિયમ, ૨૦૦૫ અન્વયે મેન્યુઅલ
(તા. ૦૧/૦૫/૨૦૧૩ની પરિસ્થિતિ મુજબ) |
 |
|
RTI Index |
પ્રકરણ
૪:
કાર્યો કરવા માટે નક્કી કરેલાં ધોરણો (Norms)
ક્રમાંક |
રજુઆતની
કક્ષા |
કેસના
નિકાલ
માટેની મહત્તમ
સમયમર્યાદા |
ઘણો જ
જરૂરી |
જરૂરી |
સામાન્ય |
| ૧ |
ર |
૩ |
૪ |
૫ |
૧ |
નાયબ
સેક્શન
અધિકારી |
ર૪ કલાક |
બે દિવસ |
સાત દિવસ |
ર |
સેક્શન
અધિકારી |
ર૪ કલાક |
બે દિવસ |
સાત દિવસ |
૩ |
નાયબ સચિવ/
સંયુક્ત સચિવ અને તેની
સમકક્ષ |
ર૪ કલાક |
બે દિવસ |
સાત દિવસ |
(બ) નાણા વિભાગના તા.ર.૧.૯૯ ના ઠરાવ ક્રમાંકઃનમસ/૧૦૯૮/૯૭/નોર્મ્સ યુનિટ-૧ ની જોગવાઇ મુજબ નાયબ સેક્શન અધિકારી એટલે કે નોટીંગ હેન્ડ દીઠ દરરોજના ૧૫.૬ કેસોના નિકાલ કરવાનું ધોરણ નિયત કરવામાં આવેલ છે. નોંધણી કારકુને દરરોજની ૪૬૮ ટપાલ નોંધવાની અને રવાનગી કારકુને દરરોજની ર૯૪ ટપાલ રવાનગી કરવાની રહે છે.
તદઉપરાંત આયોગની સઘળી કામગીરી માટે ઉક્ત ધોરણો ઉપરાંત જરૂર જણાયે આયોગ દ્વારા આવશ્યક માપદંડો નિયત કરવામાં આવે છે.
|
|
| |
|
|
|
|
|
| By Direct Selection & Competitive Examinations |
|
|
| |
| |
| |
| |
|
|
|