માહિતી (મેળવવાનો) અધિકાર અધિનિયમ, ૨૦૦૫ની કલમ-૪(બી) હેઠળ નક્કી કરવામાં આવેલ ૧૭ મુદ્દાઓને લગતી ગુજરાત જાહેર સેવા આયોગની માહિતી.
પ્રસ્તાવના:
માહિતી (મેળવવાનો) અધિકાર અધિનિયમ, ૨૦૦૫ના પ્રકરણ-૨ના ખંડ-૪(૧) ની જોગવાઈ અનુસાર આ સાથે નાગરિકોને માહિતી (મેળવવાનો) અધિકાર અન્વયે જુદા જુદા નિયત થયેલ દસ્તાવેજો પ્રસિધ્ધ કરવામાં આવે છે, જેમાં આયોગની કાર્યવાહી, તથા તેને સંબંધિત આયોગની અપેક્ષાઓ રજુ થયેલ છે. આ દસ્તાવેજોમાં આયોગની શક્ય તેટલી કામગીરીનું નિરુપણ કરવામાં આવેલ છે. આયોગ આશા રાખે છે કે આ પ્રકાશન નાગરિકોને માહિતી મેળવવામાં ઉપયોગી નીવડશે.
| પ્રકરણ ૧ |
: |
|
| પ્રકરણ ૨ |
: |
|
| પ્રકરણ ૩ |
: |
|
| પ્રકરણ ૪ |
: |
|
| પ્રકરણ ૫ |
: |
|
| પ્રકરણ ૬ |
: |
|
| પ્રકરણ૭ |
: |
|
| પ્રકરણ૮ |
: |
|
| પ્રકરણ ૯ |
: |
|
| પ્રકરણ
૧૦ |
: |
|
| પ્રકરણ
૧૧ |
: |
|
| પ્રકરણ૧૨ |
: |
|
| પ્રકરણ
૧૩ |
: |
|
| પ્રકરણ
૧૪ |
: |
|
| પ્રકરણ૧૫ |
: |
|
| પ્રકરણ
૧૬ |
: |
|
| પ્રકરણ
૧૭ |
: |
|
પ્રકરણઃ ૭, ૮,
૧ર અને ૧૫ ગુજરાત જાહેર સેવા આયોગની કચેરી,અમદાવાદને લાગુ પડતા નથી. |